મિત્રો, હાલના સમયમાં દરેક બિઝનેસ માટે નાની મોટી ગણતરી કે એકાઉન્ટીંગ કરવાની જરૂર પડે છે, પણ આ માટે તમારે ગણતરી, ચોક્સાઇ અને ઝડપ લાવવી પડે જે દરેક વ્યક્તિ માટે સરળ નથી. જેથી આ સમસ્યાની ઉકેલ આપણને માઇક્રોસોફટનું એક્સલ આપે છે. તો એકસલના દરેક મહત્વના મુદા શીખીશું. જેમાનો એક મુદો છે સ્પીડ છે અને તે ઉપાય શોર્ટક્ટ કી છે જેની મદદથી તમારા દરેક કામ ઝડપથી અને ચોક્ક્સાઇથી થશે.
Vlookup શું છે ?
આપણે ગણતરી કરવા માટે માઇક્રોસોફટ એક્સલને તો સમજીએ છીએ, પણ જ્યારે આ એક્સલમાં ઝટીલ ગણતરી આવે કે પછી કોઇ ચોક્ક્સ ટેબલમાંથી તમારે ચોક્ક્સ કોઇ માહિતી જોઇએ છીએ ત્યારે તમે તે ટેબલમાં રહેલી માહિતી શોધવા માંડશો જો ટેબલ નાનું હશે અને માહિતી સરળ હશે તો કામ સીધુ થઇ જશે પણ ટેબલ ની માહિતી ઝટીલ હશે તો આપણે મુંઝાઇ જશું તો હવે શું કરીશું. ચિંતા ન કરો એની માટે Vlookup ની મદદ લઇશું.

સૌપ્રથમ આપણે vlookup ફંકશન નીચે આપેલ ઇમેજ પ્રમાણે કરીશું. એક સેલમાં કંપનીનું નામ લખો પછી તેના પછીના સેલમાં vlookup ફંક્શન લખીશું. હવે તમે જે કંપનીનુંં નામ લખ્યુ છે તેની વેલ્યુ તે vlookup સેલમાં દેખાડશે. હવે તમે જે કંપનીનું નામ લખશો તેની વેલ્યુ અપડેટ કરી દેખાડશે. તેમ છતાં કોઇ તકલીફ પડે તો કમેંટ કરજો અથવા કોન્ટેક પેજ પર ફોર્મ સબમિટ કરજો.