કોરલ ડ્રો શું છે ?
કોરલ ડ્રો એક ગ્રાફિક્સ સોફટવેર છે. કોરલ ડ્રો સોફટવેર કોરલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તે મુખ્યત્વે વેકટર ગ્રાફિક્સ એડિટર તરીકે પ્રખ્યાત છે અને તેના ઘણા બધા વર્ઝન બહાર પાડવામાં આવેલ છે જેમ કે, સૌ-પ્રથમ કોરેલ વર્ઝન 1.0 જાન્યુઆરી 1989માં બહાર પાડવમાં આવેલ. તે પછી 1.1,1.11,2,3..તો 12 અને x3,x4,x5,x6,x7,x8 તથા કોરલ 2017, 2018, 2019, 2020, 2021 એમ ક્રમશઃ વર્ઝન અપગ્રેડ જોવા મળેલ છે. કોરલ ડ્રો લોગો, વિઝિટીંગ કાર્ડ, કંકોત્રી, ઇલ્યુસ્ટ્રેશન, અને અન્ય વેકટર ડિઝાઇન માટે જાણીતું છે. આ સોફટવેર ની અમુક મહત્વની શોર્ટકટ કી છે જે નીચે મુજબ છે.
કોરલ ડ્રો શોર્ટકટ કી :ctrl + c - કોપી કરવા
alt + dnarrow - પેજ ડાઉન
કોરલ ડ્રો શોર્ટકટ કી :
P - સિલેકટેડ ઓબજેક્ટ ને પેજના સેન્ટર માં ગોઠવવા માટે
B - સિલેકટેડ ઓબજેક્ટ ને બોટમમાં માં ગોઠવવા માટે
E - સિલેકટેડ ઓબજેક્ટ ને હોરીજોન્ટલ સેન્ટર માં ગોઠવવા માટે
C - સિલેકટેડ ઓબજેક્ટ ને વર્ટીકલ સેન્ટર માં ગોઠવવા માટે
L - સિલેકટેડ ઓબજેક્ટ ને લેફટ માં ગોઠવવા માટે
R - સિલેકટેડ ઓબજેક્ટ ને રાઈટ માં ગોઠવવા માટે
T - સિલેકટેડ ઓબજેક્ટ ને ટોપ માં ગોઠવવા માટે
ctrl + k - સીલેકટેડ ઓબ્જેકટ ને બ્રેક પાર્ટ કરવા માટે
ctrl + t - કેરેક્ટર ફોર્મેટિંગ
ctrl + shift + b - કલર બેલેન્સ
ctrl + l - સિલેક્ટેડ ઓબ્જેકટ ને કમ્બાઇન કરવા
ctrl + q - સિલેક્ટેડ ઓબ્જેકટ ને કર્વ કરવા
ctrl + c - કોપી કરવા
ctrl + v - પેસ્ટ કરવા
ctrl + x - કટ કરવા
ctrl + f7 - ઓપન એન્વેલોપ ડોકર વિન્ડો
ctrl + shift + T - ઓપન એડિટ ટેક્સ્ટ ડાયલોગ બોક્ષ
x - સ્પ્લીટ ઓબ્જેકટ ઈન ટુ ક્લોસજ પાથ
alt + f4 - એક્જિટ કોરલ ડ્રો
ctrl + e - એક્સપોર્ટ ટેક્સ્ટ ઓબ્જેકટ ટુ અનધર ફોરમેટ
ctrl + pageup - એક સ્ટેપ્સ આગળ
ctrl + pagedown - એક સ્ટેપ્સ પાછળ
f11 - એપ્લાય ફૌન્ટેઈન ફિલ ટુ ઓબ્જેક્ટ
f9 - ડિસ્પ્લે ફૂલસ્ક્રીન પ્રીવિયું
h - હેન્ડ ટુલ
ctrl + i - ઈમ્પોર્ટ ટેક્સ્ટ ઓબ્જેક્ટ
alt + f11 - મેક્રો એડિટ
ctrl + n - ન્યુ ડ્રોઈંગ
ctrl + o - ડ્રોઈંગ ઓપન કરવા
alt + dnarrow - પેજ ડાઉન
alt + uparrow - પેજ અપ
alt + leftarrow - પેજ લેફ્ટ
alt + rightarrow - પેજ રાઈટ
ctrl + s - સેવ
આવી જ લેટેસ્ટ માહિતી અને ટોપીક માટે જોતા રહો Study Gujju...
