ચેટજિપીટી શું છે ?
હાલ ઇન્ટનેટની દુનિયામાં આપણને નવી નવી ટેકનોલોજી જોવા મળે છે. વોટસએપ, ફેસબુક, ગૂગલ, યુટુબ જેવા અનેક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ આપણી રોજબરોજની લાઇફમાં જુદી-જુદી રીતે ઉપયોગી બનતા હોય છે. પણ આ પ્લેટફોર્મ બનાવવા પાછળ ઘણુબધું કોડીંગ અને અલગ અલગ પ્રોગરામિંગ લેંગ્વેજ નો ઉપયોગ થયેલો હોય છે. આ પ્રોગરામિંગ લેંગ્વેજ ની મદદથી આ પ્લેટફોર્મ બનાવતા ઘણો સમય વીતી જાતો હતો પણ ચેટજિપીટી ની મદદથી આ વસ્તુ ઘણી સહેલી બની ગઇ છે. ચેટજિપીટી પાસેથી તમે કોઇ પ્ર્શ્ન કરો અને તે તમને તરત તેનો હલ ગોતીને આપે છે.
એક ઉદાહરણ લઇએ કે જો તમારે કોઇ મુદ્દા પર લેખ લખવો છે તો ચેટજિપીટી તે ટોપીક ને લગતી તમને રજુ કરશે. જો તમારે કોઇ લેંગ્વેજ નું કોડિંગ કરવું છે તો તમે જે લેંગ્વેજ નો પ્રશ્ન કરશો અને જે કોમન એક્સામ્પલ માંગશો તે પણ તે રજુ કરશે. તો બોલો હવ મશીન લર્નિગ ની મદદથી હવે લાંબા પ્રોગામ કે તેને લગતા નિરાકરણો ટૂંકમાં મળી જશે આ તો કમાલ કેવાયને. મિત્રો જે વસ્તુના ફાયદા છે તેના ગેરફાયદા પણ હોય છે તેથી જે કોઇ ટેક્નોલોજી આવે તેને સમજી વિચારીને ઉપયોગ કરતા શીખવું. બાકી ટેકનોલોજી તો નવી નવી આવતી જ રહેવાની...
શું ચેટજિપીટી ફ્રી છે ?
હા, ચેટજિપીટીનો ઉપયોગ કોઇપણ કરી શકે છે પણ અમુક લિમિટ સુધી. ચેટજિપીટી નો આવિષ્કાર OpenAI એ નવેમ્બર 2022 માં કર્યો હતો. તે તેના પ્રિમિયમ ફ્યિચર પણ ભવિષ્યમાં રજુ કરશે જેનો ચાર્જ પણ લાગશે.