માઇક્રોસોફ્ટ એક્સલ ની ટોપ શોર્ટકટ કી લિસ્ટ
મિત્રો, હાલના સમયમાં દરેક બિઝનેસ માટે નાની મોટી ગણતરી કે એકાઉન્ટીંગ કરવાની જરૂર પડે છે, પણ આ માટે તમારે ગણતરી, ચોક્સાઇ અને ઝડપ લાવવી પડે જે દરેક વ્યક્તિ માટે સરળ નથી. જેથી આ સમસ્યાની ઉકેલ આપણને માઇક્રોસોફટનું એક્સલ આપે છે. તો એકસલના દરેક મહત્વના મુદા શીખીશું. જેમાનો એક મુદો છે સ્પીડ છે અને તે ઉપાય શોર્ટક્ટ કી છે જેની મદદથી તમારા દરેક કામ ઝડપથી અને ચોક્ક્સાઇથી થશે.
માઇક્રોસોફ્ટ એક્સલ ની ટોપ શોર્ટકટ કી લિસ્ટ:
નવી વર્કબુક ઓપન કરવા માટે : CTRL + N
બનાવેલી વર્કબુક ઓપન કરવા માટે : CTRL + O
વર્કબુક / વર્કશીટ સેવ કરવા માટે : CTRL + S
કરંંટ વર્કબુક બંધ કરવા માટે : CTRL + W
એક્સલ બંધ કરવા માટે : CTRL + F4
આગળની શીટ પર જવા માટે : CTRL + PAGEDOWN
પાછળની શીટ પર જવા માટે : CTRL + PAGEUP
સેલમાં એડિટ કરવા માટે : F2
કોપી કરવા માટે : CTRL + C
પેસ્ટ કરવા માટે : CTRL + V
કલર ફિલ કરવા : ALT + H + H
સેલને બોર્ડર કરવા માટે : ALT + H + B
સેલની બોર્ડર કાઢવા માટે : CTRL + SHIFT + _
આગળના સેલમાં જવા માટે : TAB
પાછળના સેલમાં જવા માટે : SHIFT + TAB
કરંંટ સેલની ઉપરના બધા સેલ સિલેક્ટ કરવા માટે : CTRL + SHIFT + UP ARROW
કરંંટ સેલની નીચેના બધા સેલ સિલેક્ટ કરવા માટે : CTRL + SHIFT + DOWN ARROW
સેલને કમેન્ટ આપવા માટે : SHIFT + F2
એક્સલને મેક્સિમાઇઝ અને રીસ્ટોર ડાઉન કરવા માટે : CTRL + F10
ફાઇન્ડ : CTRL + F અને રિપ્લેસ : CTRL + H
ગો ટૂ : CTRL + G
કરંટ ડેટ ઉમેરાવા : CTRL + ;
કરંટ ટાઇમ ઉમેરાવા : CTRL + SHIFT + :
હાઇપર લિંક ઉમેરવા : CTRL + K
કરન્સી ફોર્મેટ એપ્લાય કરવા : CTRL + SHIFT + $
બધી જ રો સિલેક્ટ કરવા : SHIFT + SPACE
બધી જ કોલમ સિલેક્ટ કરવા : CTRL + SPACE
રો ને હાઇડ કરવા : CTRL + 9
કોલમને હાઇડ કરવા : CTRL + 0
નવી શીટ પર પાઇવોટ ચાર્ટ બનાવવા : F11
