ડિમેટ એકાઉન્ટ એ શેર માર્કેટમાં શેરને બાય-સેલ કરવા માટે કે ઇન્ડેક્સમાં રમવા માટે સુવિધા આપતું પ્લેટફોર્મ છે. જેની મદદથી આપણે કોઇપણ કંપનીના શેર કે નિફટી કે બેંકનિફટી જેવા ઇન્ડેક્સમાં ટ્રેડિંગની સુવિધા આપે છે. પણ આ ડિમેટ એકાઉન્ટ ખોલાવું ક્યાં ?
ડિમેટ એકાઉન્ટ બ્રોકર કે સ્ટોક બ્રોકર
ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે તમારે ઓનલાઇન કે ઓફલાઇન સ્ટોક બ્રોકરની મદદથી એકાઉન્ટ ખોલી શકાય, મારી પાસે હાલ ઓનલાઇન ડિમેટ એકાઉન્ટ ઝીરોઢાનું છે જો તમારે પણ ઓનાલાઇન ડિમેટ એકાઉન્ટ ખોલાવું હોય તો અહીં આપેલી લિંક પર ક્લિક કરો - Zeordha Account Open
મિત્રો તમારું ડિમેટ એકાઉન્ટ ખૂલી ગયા પછી તમે કોઇપણ કંપનીના શેર ને બાય કે સેલ કરી શકો છે અને આજે ખરીદી ને આજે જ વેચો તો તેને ઇન્ટ્રાડે ટ્રેડ કર્યો કહેવાય અને જો આજે શેર ખરીદી ને કાલે અથવા 2 દિવસ, 2 મહીના, 2 વર્ષ પછી તમે ગમે તે સમયે શેર વેચી શકો છો જેને ઇન્વેસ્ટમેન્ટ કર્યું કહેવાય. જ્યારે કોઇપણ કંપનીનો શેર બાય કે સેલ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે તમે કઇ પ્રોડક્ટ ટાઇપથી બાય સેલ કરો છો એટલે કે ઇન્ટ્રાડે, સીએનસી (કેશ ટુ કેરી) જે આજે બાય કરી ને રાખી શકો છે જ્યારે ઇન્ટ્રાડેમાં બાય કરવાથી આજે વેચવું પડે નહીંતર તમારો બ્રોકર ઓટોમેટીક વેચી દેશે જેની તમારા બ્રોકર પાસેથી માહીતી લઇ લેવી. તો પ્રોડક્ટ ટાઇપનું ખાસ ધ્યાન રાખવું.
જો તમને કોઇ પ્ર્શ્ન હોય તો અમને ઇ-મેઇલ કરી શકો છો અથવા કોન્ટેક પેજ પર ફોર્મ સબમિટ કરી શકો છો.
શેર બજારની લેટેસ્ટ માહિતી અને ન્યુઝ, ટ્રીક અને ટીપ્સ માટે મુલાકાત લેતા રહો અને ટેલીગ્રામ ચેનલમાં જોડાવ - https://t.me/gujaratistock
