ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ :
GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્રુપ-અૅ અને ગ્રુપ-બી ની સંયુક્ત પરીક્ષાનો સિલેબસ અને તેની લગતી વિગતો નીચે મુજબ છે.
આ પરીક્ષામાં મુખ્યત્વે બે પાર્ટ માં લેવાશે. 1. પ્રિલિમ પરીક્ષા 2. મેઇન પરીક્ષા
પરીક્ષા બે ગ્રુપમાં હોવાથી ગ્રુપ-એ અને ગ્રુપ-બી ની પરીક્ષાનો અભ્યાસક્રમ બે વિભાગમાં વહેચવામાં આવ્યો છે. જેમાં પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ બંને ગ્રુપ માટે સરખો રહેશે. પણ મેઇન પરીક્ષાનો અભ્યાસા ક્રમ જુદો રહેશે, જેમાં ગ્રેપ-એ માટે ઓબ્જેક્ટીવ ટાઇપના પ્રશ્નો રહેશે. જ્યારે ગ્રુપ-બી માટે ડિસ્ક્રીપટીવ પ્રક્રારના અભ્યાસ ક્રમ રહેશે. ગ્રુપ-એ અને ગ્રુપ-બી ની પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસ ક્રમ નીચે મુજબ રહેશે.
SYLLABUS OF ADVERTISEMENT NO. 212/202324, Combine Competitive Exam group A & B

