અગત્યના દિવસો :
જાન્યુઆરી
1 - નૂતન વર્ષ દિન
9 - પ્રવાસી ભારતીય દિવસ
જાન્યુઆરી
1 - નૂતન વર્ષ દિન
9 - પ્રવાસી ભારતીય દિવસ
12 - યુવા દિન (સ્વામી વિવેકાનંદ)
14 - મકરસંક્રાતિ
15 - થલસેના દિવસ
23 - સુભાષચંદ્ર બોઝ જન્મદિન
25 - મતદાર દિવસ
26 - પ્રજાસતાક દિવસ
ફેબ્રુઆરી :
1 - ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ4 - વિશ્વ કેન્સર દિવસ
7 - આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ.
13 - સરોજિની નાયડુ જન્મદિવસ14 - વેલેન્ટાઇન દિવસ
18 - રામકૃષ્ણ પરમહંસ જન્મદિવસ
20 - વિશ્વ સામાજિક ન્યાય દિવસ21 - માતૃભાષા દિવસ
28 - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
માર્ચ :
3 - વિશ્વ વન્યજીવન દિવસ
4 - રાષ્ટ્રીય સુરક્ષા દિવસ
8 - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
12 - દાંડીકૂચ દિવસ
14 - "Pi" દિવસ (π = 3.14)
16 - રાષ્ટ્રીય રસીકરણ દિવસ
23 - શહીદ ભગતસિંહ પૂણ્યતિથિ
એપ્રિલ :
5 - નેશનલ મેરીટાઇમ ડે
13 - જલિયાવાલા હત્યાકાંડ દિવસ
14 - ડો.આંબેડકર જયંતિ
મે :
1 - ગુજરાત દિવસ, મહારાષ્ટ્ર દિવસ
7 - રવિન્દ્રનાથ ટાગોર જયંંતિ
9 - મધર્સ ડે
11 - રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
જુન :
28 - ફાધર્સ ડે
જુલાઇ :
1 - ડોકટર દિવસ
19 - બેંક રાષ્ટ્રીયકરણ દિવસ
23 - લોકમાન્ય તિલક જન્મદિવસ
25 - પેરેન્ટસ ડે
28 - વન મહોત્સવ દિવસ
ઓગષ્ટ :
8 - શહીદ દિવસ (મહાગુજરાત આંદોલન)
9 - હિંદછોડો આંદોલન દિવસ
15 - સ્વાતંત્ર દિવસ
29 - રાષ્ટ્રીય રમત દિવસ
સપ્ટેમ્બર :
5 - શિક્ષક દિવસ
11 - દેશભક્તિ દિવસ
14 - હિંદી દિવસ
ઓકટોબર :
2 - ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રી જન્મદિવસ
8 - ભારતીય વાયુસેના દિવસ
24 - સંયુક્ત રાષ્ટ્ર દિવસ
31 - રાષ્ટ્રીય એકતા દિવસ
નવેમ્બર :
11 - શિક્ષા દિવસ
16 - રાષ્ટ્રીય પત્રકારિતા દિવસ
20 - બાળ અધિકાર દિવસ
26 - રાષ્ટ્રીય કાયદા દિવસ
ડિસેમ્બર :
4 - નૌસેના દિવસ
6 - નાગરિક સુરક્ષા દિવસ
23 - કિસાન દિવસ (ચૌધરી ચરણસિંહ)
24 - રાષ્ટ્રીય ગ્રાહક દિવસ
લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો STUDY GUJJU...
