List of Current Indian State Chief Ministers and Governor 2023

રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ 

ભારતના હાલના મુખ્યમંત્રી પદ અને રાજ્યપાલ પદના ઉમેદવાર. અહીંયા કોઇપણ રાજ્યના મુખ્યમંત્રી કે રાજ્યપાલના નામ/સ્થાન બદલાયેલા જણાય તો તમે અમને જાણ કરી શકો છો...

1. આંધ્ર પ્રદેશ - YS જગન મોહન રેડ્ડી - એસ. અબ્દુલ નઝીર

2. અરુણાચલ પ્રદેશ - પેમા ખાંડુ - કૈવલ્ય ત્રિવિક્રમ પારનાઈક

3. આસામ - હિમંતા બિસ્વા સરમા - ગુલાબચંદ કટારીયા

4.બિહાર - નીતિશ કુમાર - રાજેન્દ્ર આર્લેકર

5. છત્તીસગઢ - ભૂપેશ બઘેલ - બિસ્વભૂસન હરિચંદન

6.ગોવા - પ્રમોદ સાવંત - P.S. શ્રીધરન પિલ્લઈ
 
7. ગુજરાત - ભૂપેન્દ્રભાઈ પટેલ - આચાર્ય દેવ વ્રત
 
8. હરિયાણા - મનોહર લાલ - બંડારુ દત્તાત્રય
 
9. હિમાચલ પ્રદેશ - સુખવિંદર સિંહ સુખુ - શિવ પ્રતાપ શુક્લ

10.ઝારખંડ - હેમંત સોરેન - સી.પી. રાધાકૃષ્ણન

11. કર્ણાટક - બસવરાજ બોમાઈ - થાવરચંદ ગેહલોત
 
12. કેરળ - પિનરાઈ વિજયન - આરીફ મોહમ્મદ ખાન
 
13. મધ્યપ્રદેશ - શિવરાજસિંહ ચૌહાણ - મંગુભાઈ છગનભાઈ પટેલ
 
14. મહારાષ્ટ્ર - એકનાથ શિંદે - રમેશ બૈસ

15. મણિપુર - એન. બિરેન સિંહ - અનુસુયા ઉઇકે
 
16. મેઘાલય - કોનરાડ કોંગકલ સંગમા - ફાગુ ચૌહાણ

17. મિઝોરમ - પુ જોરમથાંગા - હરિ બાબુ કંભમપતિ
 
18. નાગાલેન્ડ - નેઇફિયુ રિયો - લા. ગણેશન
 
19. ઓડિશા - નવીન પટનાયક - ગણેશી લાલ
 
20. પંજાબ - ભગવંત માન - બનવારીલાલ પુરોહિત
 
21. રાજસ્થાન - અશોક ગેહલોત - કલરાજ મિશ્રા
 
22. સિક્કિમ - પીએસ ગોલે - લક્ષ્મણ આચાર્ય

23. તમિલનાડુ - એમ.કે. સ્ટાલિન - આર.એન. રવિ
 
24. તેલંગાણા - કે ચંદ્રશેખર રાવ - તમિલિસાઈ સૌંદરરાજન
 
25. ત્રિપુરા - માણિક સાહા - સત્યદેવ નારાયણ આર્ય
 
26. ઉત્તર પ્રદેશ - યોગી આદિત્ય નાથ - આનંદીબેન પટેલ
 
27. ઉત્તરાખંડ - પુષ્કર સિંગ ધમી - ગુરમિત સિંહ
 
28. પશ્ચિમ - બંગાળ મમતા બેનર્જી - સી વી આનંદ બોઝ

લેટેસ્ટ ટોપીક અને અપડેટ માટે જોતા રહો STUDY GUJJU...

Post a Comment

Previous Post Next Post