WPL શું છે ?
WPL એટલે વુમન પ્રિમિયર લીગ. જેમ IPL એટલે ઇંડિયન પ્રિમિયર લીગ છે જે ટી-20 માટે પ્રચલિત છે જેમાં પુરૂષો ની ટીમ રમે છે તેવી જ રીતે WPL માં સ્ત્રીઓની ટીમ રમશે.
ટીમ - માલિકી
1.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ડિયાજિયો
2.દિલ્હી કેપીટલ્સ - JSW ગ્રુપ-GMR ગ્રુપ
3.ગુજરાત જાયન્ટ્સ - અદાણી ગ્રુપ
4. યુપી વોરિયર્સ - કેપ્રી ગ્લોબલ
5. મુંબઈ ઈન્ડિયન્સ - રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
WPL એટલે વુમન પ્રિમિયર લીગ. જેમ IPL એટલે ઇંડિયન પ્રિમિયર લીગ છે જે ટી-20 માટે પ્રચલિત છે જેમાં પુરૂષો ની ટીમ રમે છે તેવી જ રીતે WPL માં સ્ત્રીઓની ટીમ રમશે.
વુમન્સ પ્રીમિયર લીગ એ ભારતમાં આવનારી મહિલા ટી-20 ક્રિકેટ ફ્રેન્ચાઈઝી લીગ છે અને તેનું સંચાલન BCCI એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કરે છે અને તેની માલિકીનું છે. WPL ની આ પ્રથમ આવૃતિછે એટલે કે તે પહેલીવાર રમાડવામાં આવે છે. આની પહેલા આ ટુર્નામેન્ટ અનૌપચારિક રીતે મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગ તરીકે જાણીતી હતી. WPL ની અંદર ટોટલ 5 ટીમ રહેશે. તેની ઓફિસિયલ વેબસાઇટ - https://wplt20.com
1.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ડિયાજિયો
2.દિલ્હી કેપીટલ્સ - JSW ગ્રુપ-GMR ગ્રુપ
3.ગુજરાત જાયન્ટ્સ - અદાણી ગ્રુપ
4. યુપી વોરિયર્સ - કેપ્રી ગ્લોબલ
5. મુંબઈ ઈન્ડિયન્સ - રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
નવીનતમ માહિતી અને લેટેસ્ટ કરંટ અફેર્સ માટે જોતા રહો આ બ્લોગ. અને તમને કોઇ ટોપીક વિશે જાણવું હોય તો અમને ઇમેલ કરી શકો છો અમે તે ટોપીક રીસર્ચ કરી પોસ્ટ કરીશું ધન્યવાદ...